×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Lakhimpur Kheri Violence- લખીમપુર બબાલની બધી વિગત જાણો 10 પોઈંટમાં જાણો શું-શું થયુ
સોમવાર, 4 ઑક્ટોબર 2021 (10:45 IST)
- યૂપીના લખીમપુર ખીરીમાં ખેડૂતોએ આરોપ લગાવ્યો કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર અશીષ મિશ્ર ઉર્ફે મોનુ અને તેના સમર્થકોએ દેખાવો કરી રહેલા ખેડૂતો પર ગાડી
ચઢાવી દીધી.
-- ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી આશિષ મિશ્રાનો પુત્રએ તેમના સાથીઓને કારથી ટક્કર મારી હતી.
- ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની કાર દ્વારા કચડાઈ જવાથી ખેડૂતોના મોતના સંદર્ભમાં પોલીસે આશિષ સામે હત્યાનો
ગુનો નોંધ્યો છે.
- તેમાં ચાર ખેડૂતાના મૃત્યુ થઈ ગયા, તે પછી થયેલી હિંસામાં ચાર BJP કાર્યકર્તાઓના મૃત્યુ થયા છે.
- તણાવને જોતા જિલ્લામાં કેન્દ્રીય બળોની પાંચ અને પીએસીની ત્રણ કંપનીઓને તહેનાત કરવામાં આવી છે. સાવધાનીના ભાગરૂપે જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી
દેવામાં આવ છે.
- મોડી રાત સુધી ચાલેલા હંગામાને પગલે અફવાઓ ફેલાવાની સંભાવનાને જોતા આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.
- ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી આશિષ મિશ્રાનો પુત્રએ તેમના સાથીઓને કારથી ટક્કર મારી હતી.
- ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની કાર દ્વારા કચડાઈ જવાથી ખેડૂતોના મોતના સંદર્ભમાં પોલીસે આશિષ સામે હત્યાનો
ગુનો નોંધ્યો છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Live- Lakhimpur Kheri news- લખનઉ: પોલીસ સ્ટેશનની સામે પોલીસની કાર સળગાવાઇ
મોંઘવારીએ ફરી તોડી કમર, કાચા તેલના ભાવમાં લાગી આગ, જાણો શુ છે આજે પેટ્રોલના ભાવ
આર્યન ખાનની વ્હાટસએપ ચેટની થઈ તપાસ કઈક આવ્ય મળ્યુ જેનાથી મજબૂત થઈ ગયુ કેસ
બે સ્પીડિંગ બસ સામસામે અથડાઈ, 1 મહિલાની ઘટનાસ્થળે જ મોત
યુપીમાં મોટી દુર્ઘટના- મંત્રીની કારથી કચડાતા 3 લોકોના મોત, ઉશ્કેરાયેલા ખેડૂતોએ સળગાવી મૂકી બે ગાડીઓ
જરૂર વાંચો
તમારું શરીર આપી રહ્યું છે 4 એલાર્મ તો થઈ જાવ સાવધાન, નહીં તો ધકેલાઈ જશો મોતનાં મોઢાંમાં
Plank pose- કુંભકાસન પેટની ચરબી ઓછી થાય છે.
Moraiya Idli Recipe-ઉપવાસ દરમિયાન ઇડલી બનાવો, આખો પરિવાર તમારી પ્રશંસા કરશે.
ઘી અને માવા વગર ટેસ્ટી કોપરાપાક બનાવવાની રીત
Chanakya Niti: ઓફિસમાં કોણ તમારી ઈર્ષા કરે છે ? આ 10 સંકેત દ્વારા ઓળખો
નવીનતમ
ગુજરાતી જોક્સ - ગિફ્ટમાં શું જોઈએ
Saiyaara Film Review: ન કોઈ મોટુ ટ્વિસ્ટ, ન હાઈ-વોલ્ટેજ ડ્રામા, છતા પણ અહાન-અનીતની જોડીએ દિલ જીતી લીધુ
ગુરુગ્રામમાં બોલિવૂડ ગાયક રાહુલ ફાજિલપુરિયા પર ગોળીબાર, માંડ માંડ બચ્યો જીવ
DDLJ ના 30 વર્ષ - કાજોલે શૂટિંગ દરમિયાન અનોખા અનુભવો શેર કર્યા
ગુજરાતી સિનેમા માટે ઐતિહાસિક ક્ષણ, ભારતની પહેલી AI જનરેટેડ ગુજરાતી ફીચર ફિલ્મ તૈયાર થઈ રહી છે
એપમાં જુઓ
x