Kanpur News – ભયંકર આગમાં કાનપુરના કપડા બજારની 800 દુકાન બળીને ખાક, 9 કલાકથી આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ છે

શુક્રવાર, 31 માર્ચ 2023 (11:53 IST)
800થી વધુ કાપડની દુકાનોમાં ભીષણ આગ- ઉત્તર પ્રદેશના કાનપુર જીલ્લાથી એક ખરાબ સમાચાર આવી છે. કાનપુર જીલ્લાના બાંસમંડી વિસ્તારમાં આગ લાગવાના કારણે અરબોના નુકશાન થઈ ગયો છે. બાંસમંડી વિસ્તારના હમરાજ માર્કેટના પાસે સ્થિત એઆર ટાવરમાં ગુરૂવારે મોડી રાત્રે ભયંકર આગ લાગી ગઈ.  પસાર થતા લોકો પોલીસ અને ફાયર બ્રિગેડને આગની સૂચના આપી.  સ્થળ પર પહોચેલી ફાયર બ્રિગેડની ગાડીઓ ગયા 8 કલાકથી સતત આગ બુઝાવવાની કોશિશ કરી રહી છે. પણ અત્યાર સુધી ખૂબ હદ સુધી આગ પર નિયંત્રણ મેળવી લીધુ છે. પણ આગ પૂર્ણ રીએ બુઝી શકી નથી. 
 
અનવરગંજ ક્ષેત્રની પાસે મંડીના કપડાના રેડીમેડ માર્કેટમાં આશરે આ ભયંકર આગએ એઆર ટાવરમાં રેડીમેટ માર્કેટ સાથે આસપાસના અશરે 800 દુકાનોને પકડી લીધો છે. ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવાનો સતત પ્રયાસ કરી રહી છે. કમિશનરેટ પોલીસે આગ પર કાબૂ મેળવવા માટે લખનૌ, ઉન્નાવ, કાનપુર દેહાત તેમજ સેનાના ફાયર એન્જિનોને બોલાવ્યા છે.
Kanpur News – ભયંકર આગમાં કાનપુરના કપડા બજારની 800 દુકાન બળીને ખાક, 9 કલાકથી આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર