JNU- ચાર કલાક સુધી થયું હંગામો, પોલીસ-પ્રશાસનને આપવા પડશે આ પાંચ સવાલોના જવાબ

સોમવાર, 6 જાન્યુઆરી 2020 (12:27 IST)
જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (જેએનયૂ) JNU કેંપસમાં રવિવારે સાંજે છાત્ર સમૂહમાં ખૂબ મારપીટ થઈ. તેનાથી બન્ને પક્ષના 26થી વધારે છાત્ર ઘાયલ થઈ ગયા જેમાંથી 12ના માથામાં ગંભીર ઈજા થઈ. ઈજાગ્રસ્ટ છાત્ર સંધ અધ્યક્ષ આઈશી ઘોષ સાથે મહિલા શિક્ષક પણ છે. આઈશીને ગંભીર સ્થિતિમાં એમ્સ ટ્રામા સેંટરમાં ભરતી કરાવ્યુ છે. જેએનયૂ છાત્રસંઘએ મારપીટ અને તોડફોડનો એબીવીપી પર આરોપ લગાવ્યુ છે. જ્યારે એબીવીપીનો કહેવું છેકે આ બધું લેફ્ટએ કર્યા છે.
 
જણાવી રહ્યુ છે કે નકાબ પહેરીને 40થી 50 માણસોની ભીડ કેંપસમાં પહોંચી અને હૉસ્ટલમાં ઘુસીને હુમલો કર્યું. ઘણા વાહન તોડી નાખ્યું. રાત સુધી 23 ઘાયલને એમ્સ ટ્રામા અને 3ને સફદરગંજ હોસ્પીટલમાં ભરતી કરાવ્યુ હતું. આરોપ છે કે હુમલાવર છાત્રાઓના હોસ્ટેલમાં ઘુસી ગયા અને મારપીટ કરી. હુમલાની જાણકારી પછી ઘણા એંબુલેંસ કેંપસમાં પહોંચી અને ઈજાગ્રસ્તોને હોસ્પીટલ પહોંચાવ્યું. પણ આ ઘટના પછી જેએનયૂ પ્રશાસનથી લઈને દિલ્લી પોલીસ સુધી પર બધા  સવાલ ઉઠી રહ્યા છે. જેના જવાબ મળવા જરૂરી છે. આ સવાલોના જવાબથી ઘણી વારો ખુલીને સામે આવી શકે છે જે આ ઘટનાની પાછળની સચ્ચાઈ સામે લાવશે. 
 
જાણો શું છે તે સવાલ 
કેંપસમાં કેવી રીતે ઘુસ્ય નકાબપોશ ગુંડા, શું કરી રહી હતી સિક્યોરિટી? 
JNU માં થયા હંગામા પછી જે સૌથી પહેલા સવાલ આવી રહ્યું છે કે આખરે આટલા સુરક્ષિઅત કેંપસમાં લાઠી-ડંડાની સાથે નકાબપોશ ગુડા આટલી સંખ્યામાં કેવી રીતે ઘુસ્યા. જે કેંપસમાં ઘુસવા માટે મીડિયાને પણ તેમનો આઈ કાર્ડ જોવાવું પડે છે અને અહીં સુધી દરેક આગુંતક કોને મળવા આવ્યુ છે. તે કંફર્મ થયા પછી જ આગુંતકને એંટ્રી અપાય છે. અહીં 50 થી વધારે લોકો નકાબ પહેરીને ઘુસી આવ્ય અને હોસ્ટલમાં પણ તોડફોટ કરી આ કેવી રીતે શકય છે? 
કેંપસમાં ચાર કલાક સુધી રહી અરાજકતા, શું કરી રહ્યું હતુ પ્રશાસન? 
JNU કેંપસની અંદર આશરે ચાર કલાક સુધી અરાજકતાનો વાતાવરણ રહ્યું. નકાબ પહેરેલા લોકો હોસ્ટલમાં છાત્રોની સાથે બર્બરતા કરતા રહ્યા પણ જેએનયૂ પ્રશાસનએ ખબર શા માટે નથી લીધી. આ સમયે પ્રશાસન સામે શા માટે નથી આવ્યું? પોલીસ મુજબ જેએનયૂથી સાંજે 4 વાગ્યે જ પીસીઆર કૉલ્સ આવવી શરૂ થઈ ગઈ હતી. પોલીસને 90થી વધારે પીસીઆર કોલ્સ કરાઈ. આખરે પોલીસને પહેલા કેંપસમાં ધુસવાની પરવાનગી શા માટે નથી મળી? 
 
કોણ હતા જેએનયૂમાં હંગામા કરનાર નકાબપોશ લોકો? 
જેએનયૂના ઈતિહાસમાં પહેલીવાર આ રીતની હિંસા થઈ જેમાં દર્જન છાત્ર ઈજાગ્રસ્ત થઈ ગયા. આ હિંસા કરનાર આશરે 40-50 લોકો હતા. હવે સવાલ આ છે કે આખરે આ નકાબપોશ લોકો કોણ હતા અને તેને કોને બોલાવ્યો હતું? 
 
પ્રશાસનને શા માટે ઈજાગ્રસ્ત છાત્રોને હોસ્પીટલ નથી પહોંચાડ્યું? 
JNU હિંસામાં ઘણા છાત્ર બુરી રીતે ઘાયલ થઈ ગયા. ઘણા છાત્રોના તો માથા ફાટી ગયા હતા જેએનયૂ પ્રશાસનએ ઈજાગ્રસ્ત છાત્રોને હોસ્પીટલ નથી પહોંચાડ્યા અખરે શા માટે થયું કે પ્રશાસનએ છાત્રોને  હોસ્પીટલ નથી પહોંચાડ્યા? 
પોલીસ ગેટની બહાર શા માટે ઉભી રહી? 
જયારે બધુ કેંપસ અંદર હંગામો કરી રહ્યુ હતું ત પોલીસ મુખ્ય ગેટની બહાર ઉભી રહી. આખરે આવું શા માટે થયું કે પોલીસ મુખ્ય ગેટની બહાર રહી. પોલીસ આશરે પોણ નવ વાગ્યે કેંપસમાં આવવાની પરવાનગી મળી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર