છોકરો - જાનૂ વેલેંટાઈન પર તારુ નામ હાથ પર લખુ કે દિલ પર ?
છોકરી - આડુ અવળુ કેમ લખે છે, સાચો પ્રેમ હોય તો લખ મારુ નામ મિલકતના દસ્તાવેજ પર.
છગન બોલ્યો..જ્યારે સાંભળ્યુ જ નથી તો થપ્પડ કેમ મારી
છગને એ વેલેંટાઈનના દિવસે કોલેજમાં છોકરીને કહ્યુ - આઈ લવ યુ છોકરી - હું હમણા સર ને જઈને કહુ છુ. મગન - ઓય.. ગાંડી થઈ ગઈ છે કે શુ.... એ તો પરણેલો છે.. મને બોલ મને... !