પાકિસ્તાન વાયુસેનાની તાકાત: F-16 પર નિર્ભરતા
પાકિસ્તાન પાસે યુએસ-નિર્મિત F-16 ફાઇટર જેટ છે, જે તેના વાયુસેનાની કરોડરજ્જુ માનવામાં આવે છે. તે અમેરિકન કંપની લોકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવેલ સિંગલ-એન્જિન મલ્ટી-રોલ ફાઇટર જેટ છે. F-16 એ પહેલી વાર ડિસેમ્બર 1976 માં ઉડાન ભરી હતી અને હાલમાં તે 25 થી વધુ દેશોના વાયુસેના સાથે સેવામાં છે.