બેંગલુરૂમાં રાતભર ભારે વરસાદ થઈ, 32 વર્ષનો રેકાર્ડ તૂટયો

મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (13:01 IST)
બેંગ્લુરૂમાં રાત ભર થઈ મૂસળાધાર વરસાદના કારણે સોમવારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયો છે અને રાહત કાર્યો માટે નોકા અને ટ્રેકટર્ને લગાવવો પડ્યો. તેમજ લોકોએ કથિત કુપ્રબંધનની સામે ગુસ્સો જાહેર કર્યો. શહેરમાં અનેક તળવા અને નાળાઓ ભરાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયો છે. જેનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયો છે. પૂરગ્રસ્ટ રોડ પર પસાર થતામાં અને  બેંગ્લોરના લોકોને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એરપોર્ટ પણ પાણીના ભરાવાથી અછૂતું નહોતું.
 
કર્નાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ બેંગ્લુરૂમાં સતત થઈ રહી મૂસળાધાર વરસાદના વચ્ચે સોમવારે કહ્યુ કે સરકારએ શહરમાં પૂરની સ્થિતિથી મુદ્દાના સમાધાન માટે 300 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર