મીણના રૂપમાં સોનું છુપાવવામાં આવ્યું હતું
કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી મુસાફર જેદ્દાહથી આવી રહ્યો હતો. શોધખોળ દરમિયાન, તેના ગુપ્તાંગમાંથી મીણના રૂપમાં છુપાવેલો ૧.૦૭ કિલોથી વધુ સોનાનો પાવડર મળી આવ્યો હતો. આ સોનું ૨૫ કેરેટનું હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી જે એકદમ સાચી હોવાનું બહાર આવ્યું. મુસાફરની કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.સાઉદી અરેબિયાથી મુંબઈ આવેલા દાણચોરના ગુપ્તાંગમાંથી ૧.૦૨ કરોડ રૂપિયાનું સોનું મળી આવ્યું