કિશ્તવાડમાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ

શુક્રવાર, 23 મે 2025 (09:39 IST)
કિશ્તવાડના ચતરૂ અને સિંઘપોરા વિસ્તારોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે બીજા દિવસે પણ અથડામણ ચાલુ રહી. કિશ્તવાડના ચત્રુના સિંઘપોરા વિસ્તારમાં ચાલી રહેલા ઓપરેશન દરમિયાન ફરજ દરમિયાન એક સૈનિકનું મોત નીપજ્યું.

/div>

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર