કેન્દ્ર બિંદુ નેપાળ , રિક્ટર સ્કેલ પર આટલી તીવ્રતા
ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું અને તે જમીનથી 10 કિલોમીટર અંદર હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 માપવામાં આવી છે. જો 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે તો ઇમારતના પાયામાં તિરાડ પડી શકે છે અને ઇમારતો પણ પડી શકે છે. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ અનિચ્છનીય બનાવ પ્રકાશમાં આવ્યો નથી. પરંતુ 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે લોકો ભયભીત દેખાય છે.