માસૂમના મોઢામાં ગરોળી ઘુસી જતા મોત -છતીસગઢના કોરબામાં એક બાળકના મોઢામાં ગરોળ ઘુસી જવાથી મોત થઈ ગઈ. બાળકની ઉમ્ર ત્રણ વર્ષ હતી, ઘટનાના સમયે બાળક સૂઈ રહ્યો હતો. તે દરમિયાના તેના મોઢામાં ગરોળી ઘુસી ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે રાજકુમાર સાંડેનો આખો પરિવાર નાગીનભાંટામાં રહે છે. પરિવારમાં બે ભાઈ-બહેનોમાં સૌથી નાનો જગદીશ ત્રણ વર્ષનો હતો. તે ઘરમાં ખાટલા પર સૂતો હતો.