કોલસા કૌભાંડમાં ED ની કાર્યવાહી- EDનુ સમન મળ્યા પછી મમતાના ભત્રીજાએ આપી અમિત શાહને પડકાર TMC ને રોકીને જોવાવો

શનિવાર, 28 ઑગસ્ટ 2021 (17:11 IST)
કોલસા કૌભાંડમાં પ્રવર્તન નિદેશાલયનો સમન મળ્યા પછી તૃણમૂલ કાંગ્રેસ (ટીએમસી) સાંસદ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બર્નજીના ભત્રીજા અભિષેક બનર્જીના કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાનો સાધ્યુ છે. અભિષેકએ કહ્યુ છે કે ટીએમસીને ત્રિપુરામાં પણ જીત મળશે. અમિત શાહને પડકાર આપતા કહ્યુ કે ટીએમસીને રોકીને જોવાય .
 
ઇડીએ 6 સપ્ટેમ્બરે અભિષેક બેનર્જીને તપાસમાં સામેલ થવા માટે સમન્સ પાઠવ્યા છે, જ્યારે તેની પત્ની રૂજીરાને 3 સપ્ટેમ્બરે બોલાવવામાં આવી છે. તપાસ એજન્સી કોલસા કૌભાંડમાં બંનેની પૂછપરછ કરશે. બે ઉપરાંત સીઆઈડીના એડીજી જ્ઞાનવંત સિંહ અને અભિષેકના વકીલ સંજય બાસુને પણ તપાસમાં જોડાવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર