Rafale Deal પર છેવટે CAG ની રિપોર્ટ સામે આવી ગઈ. CAG એ પોતાની રિપોર્ટમાં કહ્યુ છે કે UPA સરકારના મુકાબલે નરેન્દ્ર મોદી સરકારે રાફેલનો સોદો ઓછી કિમંતમાં કર્યો છે. CAGએ પોતાની રિપોટમાં કહ્યુ છે કે Rafaleની જે ડીલ 2016માં થઈ હતી તે 2007માં થયેલ ડીલ કરતા 2.8 ટકા સસ્તી હતી. સરકારે આ મામલે 9 ટકા સસ્તી ડીલ કરવાનો જે દાવો કરી રહી છે તે ખોટો છે.