CBSE board for 12th exam-
CBSE 2024-સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને આ વર્ષની ધોરણ 12ની કોમર્સની પરીક્ષાને લઈને મોટો નિર્ણય કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી ધોરણ 12માની એકાઉન્ટન્સી પરીક્ષામાં આપવામાં આવતી આન્સર સીટ પણ અન્ય વિષયોની આન્સર સીટ જેવી જ હશે.