અંબાણીએ ધોનીને શિખવાડ્યા દાંડિયા: VIDEO

રવિવાર, 3 માર્ચ 2024 (11:50 IST)
social media


 

 
Ambani teaches Dhoni Dandiya- જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં પ્રિ વેડિંગ કાર્યક્રમમાં  વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એમએસ ધોની, પત્ની સાક્ષી અને ડીજે બ્રાવો ગઈકાલે રાત્રે અંબાણીના પ્રી-વેડિંગમાં ગરબાની મજા લેતા નજર આવી રહ્યા છે. 


 
અંબાણીએ ધોનીને શિખવાડ્યા દાંડિયા: VIDEO

 

 

 
એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એમએસ ધોની, પત્ની સાક્ષી અને ડીજે બ્રાવો ગઈકાલે રાત્રે અંબાણીના પ્રી-વેડિંગમાં ગરબાની મજા માણી રહ્યાં છે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર