×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગુરૂ નાનકદેવના દસ મુખ્ય સિદ્ધાંત
ગુરૂ નાનકદેવના દસ મુખ્ય સિદ્ધાંત
W.D
W.D
ગુરૂ નાનકદેવે તેમના અનુયાયીઓને જીવનના 10 મુખ્ય સિદ્ધાંતો આપ્યાં હતાં. જે સિદ્ધાંતો આજે પણ પ્રાસંગિક છે.
1.)
ઇશ્વર એક જ છે.
2.)
હંમેશા એક જ ઇશ્વરની ઉપાસના કરો.
3.)
જગતનો કર્તા બધી જગ્યાએ અને બધાં પ્રાણીઓમાં રહેલો છે.
4.)
સર્વ શક્તિમાન ઇશ્વરની ભક્તિ કરનાર વ્યક્તિને કોઇનો પણ ભય રહેતો નથી!
5.)
ઇમાનદારીથી મહેનત કરીને પેટ ભરવું જોઇએ.
6.)
ખોટું કામ કરવાનું ક્યારેય પણ વિચારશો નહી અને બીજાં લોકોને હેરાન પણ ન કરશો.
7.)
હંમેશા ખુશ રહેવું જોઈએ. ઇશ્વર પાસે હંમેશા આપણે ક્ષમાશીલતા માગવી જોઇએ.
8.)
મહેનત અને ઇમાનદારીથી કમાઇને તેમાંથી જરૂરીયાતમંદને પણ મદદ કરવી જોઈએ.
9.)
દરેક સ્ત્રી-પુરૂષ સમાન છે.
10.)
ભોજન શરીરેને જીવતું રાખવા માટે જરૂરી છે પણ લોભ-લાલચ અને સંગ્રહવૃત્તિ ખરાબ છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે
કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ
Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો
પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો
રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ
નવીનતમ
Jokes- હા, કંજૂસ તો છે
ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ
મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ
ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે
Jokes - શું વાપરે છે
એપમાં જુઓ
x