મસ્તીજાદેની સ્ટોરી

શુક્રવાર, 29 જાન્યુઆરી 2016 (12:16 IST)
બેનર - પ્રીતિશ નંદી કમ્યૂનિકેશન્સ, પીએનસી પ્રોડક્શન્સ 
નિર્માતા - પીએનસી પ્રોડક્શન્સ 
નિર્દેશક - મિલાપ ઝવેરી 
સંગીત - અમાલ મલિક, મીત બ્રધર્સ, આનંદ રાજ આનંદ 
કલાકાર - સની લિયોન, તુષાર કપૂર, વીર દાસ, શાદ રંઘાવા, ગિજેલ ઠકરાલ, રિતેશ દેશમુખ (કૈમિયો)
રજુઆત તારીખ - 29 જાન્યુઆરી 2016 
 
લિલી લેલે (સની લિયોન) અને લૈલા લેલે (સની લિયોન) દેખાવમાં એક જેવી છે. 
 
 

ચહેરો ભલે બંનેનો એકબીજા સાથે મળતાવડો હોય પણ મિજાજ એકબીજાથી અલગ છે. 
 
 

એક હોટ અને સેક્સી છે તો બીજી પોતાની અંદર ગુમ રહેનારી. 
 
 

બે નાસમજ છોકરાઓ છે. એક લિલીને અને બીજો લૈલાને દિલ આપી બેસે છે. 
 
 

ત્યારબાદ શરૂ થાય છે ગેરસમજ જે તમને હસવાની પુષ્કળ તક આપે છે 

વેબદુનિયા પર વાંચો