તમને જણાવી દે કે આ બધું પરિવારવાળાઓની રજાથી જ હોય છે. એવું છે કે અહીં દરેક ઘર પાસે થોડી-ઘણી જમીન છે. તે સ્થિતિમાં જો પરિવારમાં બે ભાઈ છે અને તેમની પાસે જમીન ઓછી છે તો માત્ર એક જ ભાઈની જ લગ્ન કરાય છે. જેથી જમીન આગળ ન વહેંચાય. જમીન બચાવા માટે બે ભાઈઓમાં એક જ મહિલાને વહેંચાય છે. આ પરંપરાને નિભાઈ રહી મહિલાઓ પણ તે વિશે વાત નહી કરતી. જો કોઈ મહિલા બીજા પુરૂષથી શારીરિક સંબંધ બનાવાથી ના પાડે તો તેની સાથે ખરાબ વ્યવહાર કરાય છે.