પીએમ મોદીએ ટ્વિટ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. X પ્લેટફોર્મ પર ટ્વિટ કરતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ મનોજ કુમારના નિધનથી ખૂબ જ દુઃખી છે. તેઓ ભારતીય સિનેમાના આઇકોન હતા, તેમની દેશભક્તિ તેમની ફિલ્મોમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થતી હતી. તેને હંમેશા યાદ કરવામાં આવશે.