આજના જ દિવસે 1894 માં આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિની સ્થાપના થઈ હતી, ઓલંપિક દિવસ 23 જૂન 1948ના રોજ પહેલીવાર ઉજવવામાં આવી હતી. એ સમય પુર્તગાલ, ગ્રીસ, ઓસ્ટ્રિયા, કેનેડા, સ્વિટ્ઝર્લેંડ, ગ્રેટ બ્રિટન, ઉરુગ્વે, વેનેઝુએલા અને બેલ્જિયમ દ્વારા પોતપોતાના દેશોમાં ઓલિમ્પિક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતુ. .
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ 2021ની થીમ
દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની એક અલગ થીમ હોય છે. આ વર્ષની થીમ છે સ્વસ્થ રહો, મજબૂત રહો, Olympic Day વર્કઆઉટ્સ સાથે એક્ટિવ રહ્યા છે.
જાણો મહાન ખેલાડીઓના વિચાર
1. હુ સખત મહેનત કરુ છુ અને સારુ કરુ છુ
અને હુ ખુદનો આનંદ લેવા જઈ રહ્યો છુ
હુ તમારા દ્વારા ખુદને પ્રતિબંધિત નહી કરવા દઉ
ઉસૈન બોલ્ડ, સુવરણ પદક ટ્રેક અને ફીલ્ડ એથલીટ
2. ક્યારે છોડશો નહી, ક્યારેય હાર ન માનશો
- ગૈબી ડગલસ, સુવર્ણ પદક જિમનાસ્ટ