Viral Post - કેબ ડ્રાઈવરને નકલી નોટ આપીને ફસાયો યુવાન, સોશિયલ મિડીયા પર લખી પોસ્ટ, મારી નહિ, ATM ની ભૂલ છે
Gurugram Ki Viral Post: ભારતમાં, ATMમાંથી અસલી નોટ નીકળવાની શક્યતા હંમેશા 99 ટકાથી વધુ હોય છે. પરંતુ જો RBI દ્વારા રજુ કરાયેલી 100, 200 અને 500 રૂપિયાની નોટ સિવાય અન્ય કોઈ નોટ એટીએમમાંથી નીકળે તો ગ્રાહકની હાલત ખરાબ થઈ શકે છે. ગુડગાંવના એક વ્યક્તિના દાવા મુજબ, એક ATM તેના ખાતામાંથી 500 રૂપિયાની નકલી નોટ નીકળી છે.