Viral Story - મહેંદીથી લઈને હળદર સુધી, અમિત-આદિત્યને કર્યા લગ્ન, સમલૈગિક લગ્નની આવી તસ્વીરો તમે પહેલા ક્યારેય નહી જોઈ હોય
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામ પર હાલ હાલ અમિત શાહ અને આદિત્ય મદિરાજના લગ્નની તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે. અમિત શાહ અને આદિત્ય મદિરાજૂએ અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના શ્રી સ્વામીનારાય્ણ મંદિઅમાં લગ્ન કર્યા. લગ્નમાં તેમણે ફેશન ડિઝાઈનર અનીતા ડોંગરાના સ્ટાઈલ કરેલા વેડિંગ આઉટફિટ પહેર્યા છે. અનીતા ડોંગરાએ પોતાના ઈસ્ટાગ્રામ પર તેમની તસ્વીરો શેયર કરી છે.
કેવી રીતે શરૂ થઈ આદિત્ય અને અમિતની લવ સ્ટોરી
અમિત શાહે જણાવ્યુ કે 2016માં તેઓ બંને પોતાના એક મિત્ર દ્વારા એક વાર મળ્યા હતા. એ દિવસથી જ અમે બંને એકબીજાની સાથે છીએ. બારમા જ નંબર બદલ્યા પછી મળવાનુ શરૂ કર્યુ. એક જેવા હોવા છતા એક જેવા નથી.. કારણ કે તેમના વિચાર મળતા નથી.