શ્રાવણ સુદ એકમથી દશામા ના વ્રત શરૂ થયેલા દુઃખ હરનારા દશા માતાજીના વ્રતની આવતીકાલ પુર્ણાહૂતિ થશે. માતજીની ૧૦ દિવસ સુધી આરતી, પ્રસાદ, ૫૬ ભોગ, ગરબા સહિતના ધર્મોત્સવ સાથે માતાજીના ગુણગાન ગાયા બાદ હવે આવતીકાલે વ્રતનું જાગરણ અને મુર્તિ વિસર્જન કરવામાં આવશે.
યોગ: શુક્લ યોગ (3 ઓગસ્ટના રોજ સવારે 6:23 સુધી) ત્યારબાદ બ્રહ્મ યોગ
કરણ: ભાવ કરણ (સવારે 07:23 સુધી) ત્યારબાદ બલવા કરણ