સંયમ (ધૈર્ય)"
એક છોકરી ટ્રેનમાં ચડી અને જોયું કે એક માણસ તેની સીટ પર બેઠો હતો. તેણીએ નમ્રતાથી તેની ટિકિટ તપાસી અને કહ્યું, "સર, મને લાગે છે કે તમે મારી સીટ પર છો."
ટ્રેન સ્ટાર્ટ થયા પછી છોકરીએ નમીને હળવેકથી કહ્યું, "સર, તમે ખોટી સીટ પર નથી, પણ તમે ખોટી ટ્રેનમાં છો. તે મુંબઈ જવાની છે, અને તમારી ટિકિટ અમદાવાદની છે."