ગધેડો અને ધોબી

સોમવાર, 20 મે 2024 (15:35 IST)
Child story- એક ગરીબ ધોબી હતો તેમની પાસે એક ગધેડો હતો તે ખૂબ નબળો થઈ ગયો હતો કારણ તેને ખૂબ ઓછુ ખાવા- પીવા મળતુ હતુ. 
 
એક દિવસ ધોબીને મૃત વાધ મળ્યુ તેને વિચાર્યુ કે હુ ગધેડાની ઉપર વાધની ચામડી નાખી દઈશ અને તેને પાડોશીઓના ખેતરમાં ખાવા માટે છોડી દઈશ. ખેડૂત સમજશે કે આ સાચે વાઘ છે અને તેના ડરથી દૂર રહેશે અને ગધેડો આરામથી ખેતરમાં ખાઈ લેશે. 
 
ધોબીએ તરત તેમની યોજનાને પૂર્ણ કરી નાખી. તેમની યોજના કામ કરી ગઈ 
 
એક રાત્રે ગધેડો ખેતરમાં ખાઈ રહ્યુ હતુ કે તેને કોઈ ગધેડાના રેંકવાની આવાજ સંભળાવી. તે આવાઝ સાંભળીને તે આટલા જોશમાં આવી ગયુ જે તે પણ જોરજોર થી બૂમ પાડવા લાગ્યો 
 
ગધેડાની આવાઝ સાંભળાને ખેડૂતોએ તેમની સચ્ચાઈની ખબર પડી ગઈ અને તેણે ગધેડાને ખૂબ માર્યો. 
 
તેથી કહ્યુ છે કે આપણે સચ્ચાઈ ક્યારે છુપાવવી ન જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર