Motivational story for students
એક વાર કોલેજમાં ચાર મિત્ર ભણતા હતા ચારે એક અજ ધોરણના હતા તેથી તેમના વચ્ચે ગાઢ મિત્રતા હતી. એક દિવસ કોલેજમાં Announcement કરાયુ કે થોડા દિવસ પછી તમારી પરીક્ષા લેવાશે.
બીજા દિવસે ચારેય મિત્રો કોલેજ ગયા ત્યારે જોયું કે પરીક્ષાનો સમય પૂરો થઈ ગયો છે, તો આ ચારેય મિત્રોએ એક પ્લાન બનાવ્યો. તેમણે પોતાના કપડા પર કારનું તેલ લગાવ્યું અને પ્રિન્સિપાલની કેબિનમાં જઈને પ્રિન્સિપાલને કહ્યું કે અમારી કારનું ટાયર ફાટી ગયું હતુૢ કાર પંચર થઈ ગઈ હતું. તેથી મોડુ થતા અમે પરીક્ષા આપી શક્યા નહીં. પ્રિન્સિપાલે કહ્યું, ઠીક છે, તમે કાલે કૉલેજમાં આવો, કાલે તમારી પરીક્ષા લેવામાં આવશે.