માખી

પિતા - (પુત્રથી ગુસ્સે થઈ) - કેટલી વખત તને કહ્યુ કે જમતી વખતે વાતો ન કરાય.
પુત્ર - પણ પપ્પા, હું તો એટલું જ કહી રહ્યો હતો કે તમારી દાળમાં માખી છે.

વેબદુનિયા પર વાંચો