ગુજરાતી જોક્સ - મોઢામાં પાણી આવી ગયુ

સોમવાર, 2 ડિસેમ્બર 2024 (13:01 IST)
પતિ- મને તરસ લાગી છે, પાણી લાવો.
 
 
પત્નીઃ આજે મે તમારા માટે મટર પનીર 
અને શાહી પુલાવ બનાવો અને તમને ખવડાવો...
 
પતિ- વાહ વાહ…!

ALSO READ: ગુજરાતી જોક્સ - છોકરીનો અવાજ
મોંમાં પાણી આવી ગયુ.
 
પત્નીઃ તારા મોઢામાં પાણી આવી ગયુ ને?
 
બસ હવે આનાથી જ કામ ચલાવો..

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર