ગુજરાતી જોક્સ - છોકરીનો અવાજ

રવિવાર, 1 ડિસેમ્બર 2024 (16:50 IST)
સાંતા દારૂ પીધા પછી નંબર ડાયલ કરે છે,
એટલામાં છોકરીનો અવાજ આવે છે.

ALSO READ: ગુજરાતી જોક્સ - તુ મારી છે
તમારી પાસે કૉલ કરવા માટે પૂરતું બેલેન્સ નથી,
કૃપા કરીને રિચાર્જ કરાવો.
,
સંતા: તારી સાથે વાત કરી લઉ છું 
ડીયર
આ મારા માટે પૂરતું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર