ખુશ રહે

પત્ની (પતિને)- માની લો કે હું કોઈ મેળામાં ખોવાઈ જાઉં, તો તમે શું કરશો?
પતિ- તો હું છાપામાં રોજ જાહેરખબર આપીશ કે તું જ્યાં પણ રહે, ખુશીથી રહે.

વેબદુનિયા પર વાંચો