પ્રોફેશાંલ કોર્સ 10th પછી
જે લોકો લાંબો અભ્યાસ નથી કરવા માંગતા તે 10મા પછી પ્રોફેશનલ કોર્સ પણ કરી શકે છે.
1 ITI - આ બે વર્ષનો કોર્સ હોય છે જેને પુરો કર્યા પછી તમને સીધી નોકરી મળી જશે. આઈટીઆઈ અનેક વોકેશનલ કોર્સ પણ ઓફર કરે છે. જેવા કે electrician fitter, stenographer, programmer assistant, graphics & Multimedia, personality development અને બીજા અનેક કોર્સ. આઈટીઆઈ દ્વારા કરવાય છે. આ ખૂબ જ સારો કોર્સ છે. જેને 10માં પછી કરી શકાય છે.
જેવા કે civil engineering, computer engineering, electrical engineering, mechanical engineering, આવા જ ઘણા કોર્સ ડિપ્લોમામાં કરાવાય છે.