Janmashtami 2023 Quotes - જન્માષ્ટમી પર તમારા સગા સંબંધીઓને મોકલો શુભ સંદેશ

ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (08:47 IST)
Happy Krishna Janmashtami 2023: ભાદરવા કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે.  આ વખતે કૃષ્ણ જન્મોત્સવની ધૂમ 6 અને 7 સપ્ટેમ્બર બંને દિવસ રહેશે.  ધાર્મિક માન્યતાઓ મુજબ બાળ ગોપાલની પૂજા કરવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. સાથે જ ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર પ્રસંગે તમે પણ તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ મોકલીને જન્માષ્ટમીની શુભેચ્છા આપી શકો છો.  
 
1. નંદદુલારો દેવકી નો વ્હાલો 
યશોદાની આંખનો તારો 
જય હો ગોકુળના ગોવાળિયાની  
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છા.. 
 
 2. રાધાની ભક્તિ મુરલીની મીઠાશ 
આવો સૌ મળીને બનાવીએ જન્માષ્ટમીને ખાસ 
શુભ જન્માષ્ટમી 
 
3. જેણે માખ ચોરીને ખાધુ 
વાસંળી વગાળીને સૌને નચાડ્યા 
ખુશી મનાવો તેમના જન્મદિવસની 
 જેણે દુનિયાને પ્રેમનો રસ્તો બતાવ્યો 
કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામના 
 
4. નંદ ઘેર આનંદ ભયો 
જય કનૈયા લાલ કી 
હાથી ઘોડા પાલકી 
જય કનૈયા લાલ કી 
જન્માષ્ટમીની શુભેચ્છા  
 
5. શ્રીકૃષ્ણ ગોવિન્દ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા  
માતા પિતા સ્વામી સખા અમારા
હે નાથ નારાયણ વાસુદેવા 
આવો તેમના ગુણ ગાઈએ 
સૌ મળીને જન્માષ્ટમી મનાવીએ 
જન્માષ્ટમીની શુભેચ્છા 
 
6. આવો મળીને સજાવીએ નંદલાલાને 
આવશે કાનુડો કાળી રાતમા 
બનાવશે સૌના બગડેલા કામ 
ભજતા રહીશુ બસ કનૈયાનુ નામ 
શુભ જન્માષ્ટમી 
 
7. ગોકુળમાં જેણે કર્યો વાસ 
ગોપિયો સંગ રચાવ્યો ઈતિહાસ 
દેવકી-યશોદા છે જેમની મૈયા 
એવા છે આપણા કૃષ્ણ કનૈયા 
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર