આ છે ભગવાન કૃષ્ણની 9 પટરાણીઓ , સાંભળો એની કહાનીઓ

ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2015 (14:40 IST)
ભગવાન શ્રીકૃષ્ણ વિશે કહાય છે કે એની સોળ હજાર એક સૌ આઠ પત્નિઓ હતી. કારણ કે નરકાસુર બંદીગૃહમાં કેદ હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણ મુક્ત કરાવતા હતા ત્યારે બધા શ્રીકૃષ્ણને એમના પતિ માની લેતી હતી અને શ્રીકૃષ્ણએ પણ એમને પોતાની પત્ની સ્વીકાર કરી લેતા હતા. આથી એમની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પણ એમની મુખ્ય રાણીઓ 9 હતી જે પટરાણી કહેવાતી હતી. એ બધી રાણીઓની એક કહાની છે તો આવો જોઈએ કે કેવી રીતે બની આ 9 કન્યા શ્રીકૃષ્ણની પટરાણી. 

દેવી રાધા શ્રીકૃષ્ણની પ્રેયસી હતી પણ શ્રીકૃષ્ણની પ્રમુખ રાણીમાં સૌથે પહેલા રૂકમણીના નામ લેવાય છે. આ વિદર્ભ દેશની રાજકુમારી હતી અને શ્રીકૃષ્ણને દિલથી એમના પતિ માનતી હતી.  પણ એમના ભાઈ રૂકમણીના લગ્ન ચેદી નરેશ શિશુપલથી કરવા ઈચ્છતા હતા. આથી રૂકમણીના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણના અપહરણ કરી લીધા અને લગ્ન કર્યા. 
ભગવાન શ્રીકૃષ્ણની ત્રીજી પત્ની પટરાની મિત્રવૃંદા છે. આ ઉજ્જૈનની રાજકુમારી હતી. ભગવાન શ્રીકૃષ્ણના સ્વયંવરમાં ભાગ લઈને મિત્રવૃંદાએ એમની પત્ની બનાવ્યા હતા. 
 

ભગવાન શ્રીકૃષ્ણની ચોથી પટરાણીના નામ સત્યા છે. કશીના રજા નગ્નજિતની પુત્રીના લગ્નની શર્તઆ હતી કે જે સાત બળદના એક સાથ નથેગા એ જ સત્યાના પતિ થશે. શ્રીકૃષ્ણએ સ્વયંવરની આ શર્તને પૂર કરી સત્યાથી લગ્ન કરી લીધા. 

ઋક્ષરાજ જાંબંવંતની પુત્રી જામવતી શ્રીકૃષ્ણની પાંચવી રાણી છે. સ્યમંતક મણીને લઈને શ્રીકૃષ્ણ અને જામવંતના વચ્ચે યુદ્ધ થયા અને જામવંતએ જણ્યું જ્કે શ્રીકૃષ્ણ એમના આરાધ્ય શ્રીરામ છે. એ પછી જામવંતએ જામવતીના લ્ગ્ન શ્રીકૃષ્ણથી કરી દીધા. 

શ્રીકૃષ્ણની છઠી પત્નીનો નામ રોહિણી છે. આ ગય દેશના રાજા  ઋતૂસૂકૂતની પુત્રી હતી. એના નામ કૈકયી અને ભદ્રા પણ છે. રોહિણીને સ્વયવરમાં શ્રીકૃષ્ણએ પોતે પતિ સ્વીકારયા હતા. 
ભગવાન શ્રીકૃષ્ણની સાતમી પટરાણી સત્યભામા છે આ સત્રાજિતની પુત્રી હતી. જ્યારે શ્રીકૃષ્ણ દ્બારા લગાવેલા પ્રસેનની હત્યા અને સ્યમંતક મનીના ચોરાવવાના  આરોપ ખોટા સિદ્ધ કરી દીધા અને સત્યંતક મણી પરત કરી ત્યારે સત્રાજિતએ સત્યભામાના લગ્ન શ્રીકૃષ્ણથી કરી દીધા 
ભગવાન શ્રીકૃષ્ણનીની આઠમી પત્નીના નમા લક્ષ્મણા છે એણે સ્વયંવરમાં ભગવાન શ્રીકૃષ્ણના ગળામાં માળ પહેરાવીને પતિ ચૂટ્યા. 
ભગવાન શ્રીકૃષ્ણની નવમી પત્નીના નામ શૈવ્યા છે.રાજા  શૈવ્ય ની કન્યા હોવાના કારણે એને શૈવ્યા કહેવાત હતી એના બીજો નામ ગાંધારી પણ છે. 

વેબદુનિયા પર વાંચો