Whatsapp પર છુપાવવા ઈચ્છો છો સીક્રેટ messages તો અજમાવો આ ખાસ ટ્રીક ડિલીટ કરવાની જરૂર નહી પડશે
શુક્રવાર, 21 મે 2021 (16:38 IST)
Whatsapp ભારતમાં સૌથી વધારે ઉપયોગ કરાતુ ઈંસ્ટેંટ મેસેજિંગ એપ છે. આજે દર ઉમ્રના લોકો અને ગૃહણીઓથી લઈને ઑફિસ અને બિજનેસ ગ્રુપ્સ પણ Whatsappથી તેમનો કામ કરી રહ્યા છે. તે
કારણે યૂજર્સને ડેટા સેફ રાખવા માટે એક ફીચર અપાયુ છે. જેની મદદથી યૂજર તેમના વાટસએપને ફેસઆઈડી અને પાસકોડથી પ્રોટેક્ટ કરી શકે છે.
પણ જો તમે કોઈ એવા ખાસ વ્યક્તિથી ચેટ કરી રહ્યા ક હ્હો જેનાથી થઈ વાતને પ્રાઈવેટ રાખવા ઈચ્છો છો અને મેસેજને ડિલીટ પણ નહી કરવા ઈચ્છતા તો અમે તમને એવુ ખાસ ઉપાય જણાવી રહ્યા છે જેનાથી
તમે તમારી પર્સનલ ચેટને વગર ડિલીટ કર્યા જ Whatsapp પર બધાની નજરથી છુપાવી શકશો. આ ઉપાયથી તમને તમારા ખાસ વ્યક્તિની ચેટિંગ ડિલીટ નહી કરવી પદશે. જો કોઈ તમારો
Whatsapp ખોલી પણ લેશે તો તેને તમારી ચેટ નહી જોવાશે. જણાવીએ કે Whatsappથી આ ખાસ ફીચરનો નામ Archive છે. તો ચાલો તમને જણાવીએ છે ચેટનો છુપાવવાના ઉપાય
Android યૂજર આ રીતે છુપાવવી ચેટ
-સૌથી પહેલા Whatsapp ઑપન કરો અને આ ચેટ પર જાવો જેને તમે લોકોથી છુપાવીને રાખવા ઈચ્છો છો.
- આ કાંટેક્ટ કે ચેટને ઓપન કરવું પણ તે ચેટ બૉક્સના લૉગને પ્રેસ કરતા થોડી વાર માટે દબાવી રાખો
- ચેટ બોક્સને દબાવી રાખતા પર એક ફોલ્ડરનો આઈકન આવશે.
- આ આઈકન પર કિલ્ક કરતા જ તે કાંટેક્ટ ચેટ Archieve થઈ જશે.
- આ સ્ટેપને પૂરા કરતા જ તે કાંટેક્ટ ચેટ લિસ્ટથી ગુમ થઈ જશે અને Whatsapp ને કેટલો પણ સ્ક્રાલ કરી લો તે જોવાશે નહી.
Iphone યૂજર માટે આ છે ઉપાય
- આઈફોન વપરાશકર્તા Whatsapp માં તે કાંટેક્ટ પર જઈને ચેટ બૉક્સના જમણી બાજુ સ્વાઈપ કરવું.
- રાઈટ સ્વાઈપ કરતા પર More અને Archive લખાશે. આર્કાઈવ પર ટેપ કરવું.
- Archive પ્રેશ કરતા જ તરત તે ચેટ બૉક્સ હિસ્ટ્રીથી ગુમ થઈ જશે.
Archive ચેટને આ રીતે ચેટ બૉકસમાં પરત લાવવા
એંડ્રાયડ પર એવા Un Archive કરવી ચેટ
1. ચેટ સ્ક્રીનમાં નીચે બાજુ જવુ
2. Archive ચેટસ પર ટાઈપ કરવુ.
3. જે ચેટને Un Archive કરવા ઈચ્છો છો તેને ટેપ અને હોલ્ડ કરો.
4. ઉપર આવેલ બાર પર ટેપ કરી Un Archive આઈકન ટેપ કરી દો.