- પાણીને સારી રીતે ઉકાળવું જોઈએ. જેનાથી ચાનો રંગ ખૂબ સરસ આવે છે.
- આવું કરવાથી ચાની સુગંધ પણ સારી આવે છે.
- પાણીને પહેલા એક વાર ઉકાળી લો પછી જ તેમાં ચાપત્તી નાખવી.
- ચાપત્તીને હમેશા એયર ટાઈટ ડિબ્બામાં બંદ કરીને રાખવું જોઈએ તેનાથી પત્તીઓ તાજી રહે છે.
- ચા પીવાના કપની વાત કરીએ તો ચીનીમાટીની કપ સૌથી બેસ્ટ હોય છે.
- કાળી ચા એટલે કે બ્લેક ટીને પાંચ મિનિટ ઉકાળવું જોઈએ. તેમજ ગ્રીન ટીને વધારે ઉકાળવાની જરૂર નહી હોય છે. તેના માટે માત્ર ત્રણ મિનિટ જ ઘણું છે.