બાળકોના ટિફિન (Tiffin BoX) બૉક્સ હોય કે ભોજન સર્વ કરનારી પ્લાસ્ટીક ક્રાકરી તેના પર જો કોઈ ડાઘ થઈ જાય તો તેની સુંદરતા ખરાબ થઈ જાય છે. પ્લાસ્ટીકના વાસણ plastic utensils ઉપયોગ કરતા લોકો હમેશા આ વાતની શિકાયત કરે છે કે જો તમે પ્લાસ્ટીકના વાસણમાં ભોજનની કોઈ વસ્તુ વધારે સમય માટે રાખીએ તો તેના પર ભોજનની ગંધ અને ડાઘ બન્ને બની જાય છે. જો તમારી પણ આ પરેશાની છે તો આ ટીપ્સ એંડ ટ્રીક્સને અજમાવીને તમે પ્લાસ્ટીકના વાસણ પર લાગેલા ડાઘ અને ગંધ સરળતાથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ કેવી રીતે
પ્લાસ્ટીકના વાસણ પર લાગેલા ડાઘ અને ગંધથી છુટકારો અપાવશે આ ટીપ્સ
સિરકો
પ્લાસ્ટીકના વાસણથી ડાઘ હટાવવા માટે તમે સિરકાના ઉપયોગ કરી તેને પહેલાની જેમ નવુ બનાવી શકો છો. તેના માટે પ્લાસ્ટીકના વાસણ પર સિરકો નાખી થોડી વાર માટે મૂકી દો. થોડીવાર પછી વાસણને