આપણે આપણા ઘરને સજાવવા માટે મોંઘા ફર્નીચર ખરીદીએ છીએ પણ જો આ ફર્નીચરમાં કોઈ કારણસર ઊધઈ લાગી જાય તો લાખોનુ નુકશાન થઈ જાય છે. આવામાં તેનાથી બચવુ પણ મુશ્કેલ હોય છે પણ હવે પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને કેટલાક સહેલા ઘરેલુ નુસ્ખા બતાવીશુ જેનાથી તમે તમારા ફર્નીચરને બરબાદ થવાથી બચાવી શકો છો. આવો જાણીએ...
6. સફેદ સોડાને ઊધઈ લાગેલ ફર્નીચર પર છાટવાથી પણ ઊધઈ નષ્ટ થઈ જાય છે.
7. મીઠુ પણ એક અસરદાર નુસ્ખો છે. મીઠાને પાણીમાં મિક્સ કરીને છાંટવાથી પણ ઊધઈ નાશ પામે છે.