×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Kitchen tips - 5 ઉપયોગી ટિપ્સ અજમાવી જુઓ
સોમવાર, 23 ઑક્ટોબર 2017 (17:56 IST)
વ
ધેલી દાળનો ઉપયોગ કરો -
જો જમ્યા પછી થોડી દાળ બચી ગઈ હોય તો તેને ફેંકવાને બદલે લોટ બાંધતી વખતે તેમા ઉમેરી દો. રોટલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે.
ધાર કાયમ રહેશે -
મહિનામાં એકાદવાર મિક્સર ગ્રાઈડરમાં થોડુક સાધારણ મીઠુ નાખીને તેને ચલાવી લો. આવુ કરવાથી મિક્સરની બ્લેડમાં ધાર બની રહેશે.
કામ લાગશે ઈલાયચી -
વર્ષાઋતુમાં જીવ ગભરાવવો, ઉલટી જેવુ થવુ, માથાનો દુ:ખાવો, શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યાઓ ઘેરી લે છે. આ બધાથી તમને નાનકડી ઈલાયચી છુટકારો અપાવશે.
મચ્છર ભાગી જશે -
કપૂરના બંધ ટુકડાને એક કપ પાણીમાં નાખીને પલંગ નીચે અથવા તો ઘરમાં જ્યા પણ મુકશો, મચ્છર તેની આસપાસ પણ નહી જોવા મળે.
પીળાશ જતી રહેશે
- અડધા લીંબૂને કાપીને થોડો રસ કાઢી લો. નખને લીંબૂમાં નાખીને થોડીવાર સુધી રગડો. હવે લીંબૂ હટાવીને બેબી ટૂથબ્રસથી માલિશ કરો. પીળાશ જતી રહેશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Gujarati Recipe - દહી બટાકા
દરેક મહિલા માટે જરૂરી છે આ Kitchen Tips
કિચન માટે ટિપ્સ Top 5 Kitchen Tips in gujrati
કિચન ટિપ્સ - જો તમે વર્કિંગ વુમન છો તો આ ટિપ્સ તમારે માટે જ છે
Chatpati Recipe - પૌષ્ટિક અને ચટપટી મસૂર દાળ
જરૂર વાંચો
નિ:સંતાન દંપતીઓ પાસેથી 44 લાખ સુધી વસુલતી હતી ડોક્ટર, પછી પકડાવી દેતી હતી બીજાના બાળકો, 80 પરિવારને આપ્યો દગો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે 9માથી 12મા ધોરણ સુધી ભગવદ ગીતા ફરજિયાત, ઉર્દૂ શાળાઓમાં પણ ભણાવવામાં આવશે
પત્નીએ પતિને દારૂ પીવડાવ્યો અને તેના કાનમાં નીંદણનાશક દવા નાખી, પછી પ્રેમીની મદદથી તેની હત્યા કરી.
જિગ્નેશ મેવાણીએ 'ધડક 2' ના વખાણ કર્યા, જણાવ્યું કે આ ફિલ્મ શા માટે જોવા લાયક છે
એક વ્યક્તિએ બે દિવસમાં 25 થી વધુ કૂતરાઓને મારી નાખ્યા; વીડિયો વાયરલ
ધર્મ
Rakhi Thali Decoration Ideas: રક્ષાબંધન થાળી કેવી રીતે Decoration કરવુ અહીંથી જાણો
Shrawan Purnima 2025: શ્રાવણી પૂર્ણિમાનો દિવસ છે ખાસ, જાણો જીવનમાં શુભ્રતા વધારવાના સાત ઉપાય
Raksha Bandhan 2025: રક્ષાબંધનની થાળીમાં જરૂર હોવી જોઈએ આ પાંચ વસ્તુઓ.. મળે છે શુભ ફળ
Raksha Bandhan 2025: ભાઈ-બહેનના સંબંધોમાં વધારશે પ્રેમ અને સમ્માન, જો રાશિ મુજબ ખરીદશો રાખડી, જાણી લો બધા રાશિઓના લકી રંગ
independence day 2025 - 78 મો કે 79મો... ભારત કયો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે? તમારી મૂંઝવણ દૂર કરો
એપમાં જુઓ
x