ડ્રાયરમાં ન ધોવું આ કપડા નહી તો થઈ જશે ખરાબ

ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (00:57 IST)
અમે હમેશા કપડા સુકાવા માટે ડ્રાયિંગ મશીનનો ઉપયોગ કરીએ છે. ઘણી વાર ડ્રાયિંગ મશીનમાં કપડા સુકાવાથી ખરાબ થઈ જાય છે. કેટલાક એવા કપડા હોય છે જે ડ્રાયરમાં નહી સૂકાવા જોઈએ. જો તમે ઈચ્છો છો કે તમારા કપડા ખરાબ ન હોય તો કેટલીજ વાતોનો ધ્યાન જરૂર રાખવું. આવો જાણીએ આ વાતની વિશે... 
1. મશીનમાં જીંસને ધોવાથી અને સૂકાવાથી તેમની ચમક ઓછી થઈ જાય છે. આથી જીંસને ડ્રાયિંગ મશીનમાં ન નાખવું. 
 
2. કેશમેયરના કપડાને મશીનમાં ડ્રાયર કરવાથી ફીટિંગ ખરાબ થઈ જાય છે. સારું હોય કે તે તમે હાથથી જ ધોવું. 
 
3. મોજાને મશીનમાં ક્યારે ન ધોવું. મશીનમાં ધોવાથી તેમની રબડ ઢીલી પડી જાય છે. તમે ઈચ્છો તો મેશ બેગનો ઉપયોગ કરી શકો છો. 
 
4. મશીનમાં ટૉવેલને ધોવાથીએ સિકુડી જાય છે અને દોરા ટાઈટ થઈ જાય છે. ટૉવેલને મશીનમાં ન ધોવું. 
 
5. મહિલાઓને તેમની બ્રાને મશીનમાં નહી ધોવી જોઈએ. મશીનમાં ધોવાથી તેની ફીટિંગ ખરાબ થઈ જાય છે. 
 

વેબદુનિયા પર વાંચો