જીરાનો ઉપયોગ તો આપણે સૌ ખાવામાં કરીએ છીએ. આ દરેક ઘરમાં જોવા મળી જાય છે. પણ કેટલાક લોકોને આનાથી થનારા ફાયદા વિશે ખબર નથી. આને ખાવાથી આપણું પાચન તંત્ર ઠીક રહે છે અને કોઈપણ બીનારી થતી નથી. આનુ સેવન કરવાથી વજન ઓછુ થવા સાથે સાથે આ પેટના કીડા, તાવ ઉતારવો, કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવુ અને હાર્ટ અટેક વગેરેની બીમારીઓથી પણ બચાવી શકે છે. તો આવો જાણીએ આના ફાયદા..