આજકાલ દુનિયાભરમાં દર 5માંથી 4 લોકોને ડાયાબિટીસની બીમારી છે. તેને કંટ્રોલમાં રાખવા માટે લોકો પોતાની ખાવા પીવાની ટેવમાં સુધાર લાવીને અનેક દવાઓનુ સેવન કરે છે. પણ કોઈપણ દવાથી ડાયાબિટીઝ જડથી ખતમ થતો નથી. આજે અમે તમને ડાયાબિટીસને જડથી ખતમ કરવા માટે એક અસરકારક ટીપ્સ બતાવી રહ્યા છીએ. આવો જાણીએ ડાયાબિટીસને જડથી ખતમ કરવાનો આ ઘરેલુ ઉપાય