Diabetesથી બચવુ છે તો જાણો આ સહેલા 5 ઉપાય

ગુરુવાર, 9 નવેમ્બર 2017 (11:30 IST)
વધુમાં વધુ એક્ટિવ રહીને તમે ટાઈપ 2 ડાયાબિટીસથી ખુદને બચાવી શકો છો. તમે સતત 2 કલાક સુધી બેસીને ટીવી જોવાને બદલે ખુદને એવા કામમાં વ્યસ્ત કરો જેમા થોડા તમે એક્ટિવ રહી શકો. 
 
- ડાયાબીટિસને દૂર રાખવા માટે પહેલા તો તમે તમારા વજનને કંટ્રોલમાં રાખો. આ માટે સૌ પહેલા ખાનપાન પર ધ્યાન રાખવુ પડશે. કેટલીક આરોગ્યપ્રદ આદતો નાખીને તમે ટાઈપ 2 ડાયાબીટીસથી બચી શકો છો. 
 
-  એચએસપીએસના મુજબ જો તમારે કેંસરથી બચવુ હોય તો ખાવા પીવા બાબતે તમારે ફેરફાર કરવો પડશે.  વધુમાં વધુ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ભોજન કરો. 
 
- ગળ્યુ ભોજન અને ડ્રિંક્સથી દૂર રહો 
 
-સિગરેટને ત્યજી દો.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર