ઘરેલૂ ઉપાય- હીંગનું પાણી છે કેટલું લાભકારી, જરૂર જાણો
ભોજનમાં સ્વાદ અને સુગંધ માટે હીંગનો પ્રયોગ ખાસ રૂપથી કરાય છે અને પેટ માટે પણ તે ખૂબ ફાયદાકારી ગણાય છે. આમ તો આરોગ્ય માટે હીંગના એક નહી પણ ઘણા ફાયદા છે . વિશ્વાસ નહી હોય તો જાણો આ ખાસ ફાયદા
4. જો કાનમાં દુખાવો થઈ રહ્યા હોય તો, તલના તેલમાં હીંગને ગર્મ કરીને , તે તેલની કે -બે ટીંપા કામમાં નાખવાથી કાનનો દુખાવો પૂરી રીતે ઠીક થઈ જશે.