ખરેખર નહી જાણતા હશો પાર્ટનર રાખવાના આ ફાયદા, શોધમાં થયું મોટું ખુલાસો

મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (16:28 IST)
તાજેતરમાં થયેલ એક શોધમાં આ વાત ખુલાસો થયું છે કે જો તમે તનાવમાં છો તો તે સમયે તમે તમારા પાર્ટનર વિશે વિચારશો તો તમારું આખુ તનાવ ખત્મ થઈ જશે અને તમે રિલેક્સ અનુભવશો. આ શોધ રિસર્ચ યૂનિવર્સિટી ઑફ એરિજોનાની છે. શોધકર્તાએ જણાવ્યું કે જો તમે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને તે સમયે તમે બહુ પરેશાન છો તો તે સમયે તમે તમારા પાર્ટનરના વિશે વિચારવું કારગર સિદ્ધ થઈ શકે છે. 
 
યૂનિર્વસિટી ઑફ એરિજોનાના ડાકટિઓરેલ સ્ટૂડેંટ કેલ બોરોસાએ જણાવ્યું કે અમારા જીવનમાં દરેક પગલાં પર તનાવ છે અને આ તનાવથી છુટકારો મેળવા અમે સંબંધ અને પ્રેમથી મેળવી શકે છે. 
 
આ સ્ટડીને આશરે 102 લોકો પર કરાઈ હતી જે લોકો પહેલાથી રિલેશનશિપમાં હતા. તેમા આ વાતને પણ જણાવ્યું કે ટેંશનથી છુટકારા મેળવવા પાર્ટનરનો મુખ્ય રોલ હોય છે. 
 
શોધકર્તાએ એક મિનિટ સુધી ઠંડા પાણીમાં પગ નાખીને ટેંશન ઓછું કરવાના પ્રયોગ કર્યું પણ આ પ્રયોગમાં અસફળ રહ્યા. પ્રયોગના સમયે મેળવ્યું કે જે લોકો તેમના પાર્ટનરની સાથે છે તે વધારે સંતુષ્ટ  અને ખુશ છે. આ અભ્યાસમાં આ વાતો પણ ખુલાસો થયુ કે જેલોકો સિંગલ રહે છે તેનાથી વધારે ખુશ રિલેશનશિપ વાળા લોકો રહે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર