×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
રેસીપી - Rice ભજીયા
રવિવાર, 19 નવેમ્બર 2017 (09:49 IST)
વધેલા ભાતથી પણ એક સરસ નાશ્તો તૈયાર કરી શકાય છે. જાણો ક્રિસ્પી પકોડા બનાવાના ઉપાય
જરૂરી સામગ્રી
1 વાટકી ભાત
1 ડુંગળી
2-3 લીલા મરચા
1 નાની ચમચી ધાણા પાઉડર
મીઠું સ્બાદ પ્રમાણે
વિધિ-
- ભાતના ભજીયા બનાવા માટે સૌથી પહેલા ભાતને ગ્રાઈંડરમાં નાખી વાટી લો.
- હવે એક વાટકીમાં ભાત કાઢી લો અને તેમાં ડુંગળી, લીલા મરચા, ધાણા પાઉડર અને મીઠું મિક્સ કરી ભજીયા તૈયાર કરી લો.
- ધીમા તાપ પર એક કડાહીમાં તેલ ગર્મ કરવા માટે મૂકો.
- તેલ ગર્મ થતા જ ભજીયા નાખી ડીપ ફ્રાઈ કરી લો.
- ભાતને ગર્મ ગર્મ ક્રિસ્પી ભજીયા તૈયાર છે. કોથમીર ચટણી સાથે સર્વ કરો.
નોટ:
તમે ઈચ્છો તો તેમાં કોથમીર પણ મિક્સ કરી શકો છો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ચટપટી રેસીપી - Ragda Patties
ગુજરાતી રેસીપી - દૂધીનો ઓળો
સાંજની ચા સાથે ખાવ ગરમા ગરમ બ્રેડ સમોસા
Gujarati Recipe - ગુજરાતી ખમણ
બ્રેડ રોલ્સ
જરૂર વાંચો
Amarnath Yatra- અમરનાથ યાત્રાળુઓના ૧૬ મો જથ્થો પણ રવાના થયા
Pakistan Rain- વરસાદે પાકિસ્તાનમાં પણ કરી ભારે તબાહી, 63 લોકોનાં મોત, 290 ઘાયલ
ભૂપેશ બઘેલના ઘરે ઈડીના દરોડા, દીકરાની અટકાયત કરી, શું છે મામલો
આગામી 24 કલાકમાં આફત, આ જિલ્લાઓમાં ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી જારી
Simhastha 2028: 27 માર્ચથી શરૂ થશે સિંહસ્થ મહાકુંભ, 27 મે સુધી થશે 3 શાહી સ્નાન, જાણો કુંભનો ધાર્મિક ઈતિહાસ
ધર્મ
દશામા નો થાળ
dashama No Thal - દશામા ભાવ તણાં ભોજન જમો/ દશામાનો થાળ ધરવાનો
Dashama Vrat Wishes in Gujarati - દશામાતા વ્રતની શુભેચ્છા
Shivling પર ક્યારેય ન ચઢાવશો આ વસ્તુઓ, નહી મળે પુજાનુ ફળ, જાણો પૂજાના નિયમ
દેવી લક્ષ્મી આ લોકો ને ક્યારેય પસંદ નથી કરતી, ગરીબીમાં વીતે છે આખું જીવન
એપમાં જુઓ
x