×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Pakistan Rain- વરસાદે પાકિસ્તાનમાં પણ કરી ભારે તબાહી, 63 લોકોનાં મોત, 290 ઘાયલ
શુક્રવાર, 18 જુલાઈ 2025 (15:42 IST)
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 63 લોકો માર્યા ગયા છે અને 290થી વધુ લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનની નૅશનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના જણાવ્યા પ્રમાણે મહત્તમ મોત બિલ્ડિંગ પડી જવાથી, ડૂબી જવાથી અથવા તો વીજળીનો કરંટ લાગવાથી થયાં હતાં.
બુધવારથી શરૂ થયેલો વરસાદ ગુરુવારે વધુ તીવ્ર બન્યો અને ચકવાલ, ઇસ્લામાબાદ અને રાવલપિંડી સહીતનાં શહેરોમાં ગુરુવાર સવાર સુધી ચાલુ રહ્યો.
ચકવાલમાં માત્ર 10 કલાકમાં 430 મીમી વરસાદ નોંધાયો હતો.
વર્ષ 2022માં પાકિસ્તાનમાં ભયંકર પૂર આવ્યું હતું જેને કારણે લગભગ 1,700 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Earthquake in Chile: ચિલીમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.7 ની તીવ્રતા
સિંધમાં 3 હિન્દુ દીકરીઓનું અપહરણ કરીને બળજબરીથી લગ્ન કરાવવમાં આવ્યા, કોર્ટમાં 'સ્વૈચ્છિક' નાટક ભજવાયું
ઇરાકના શોપિંગ મોલમાં ભીષણ આગ લાગતાં ૫૦ લોકોના મોત
અલાસ્કામાં 7.3 ની તીવ્રતાનો ભૂકંપ કેટલો ખતરનાક છે? જો તે ભારતમાં ત્રાટકશે તો શું થશે
White house Lockdown - સુરક્ષા ભંગને કારણે વ્હાઇટ હાઉસને લોકડાઉન, ગભરાટ
જરૂર વાંચો
ઘી અને માવા વગર ટેસ્ટી કોપરાપાક બનાવવાની રીત
Chanakya Niti: ઓફિસમાં કોણ તમારી ઈર્ષા કરે છે ? આ 10 સંકેત દ્વારા ઓળખો
Love Horoscope 18 July 2025: આ રાશિના જાતકોની એક નાની પ્રતિક્રિયા પ્રેમ જીવનમાં કડવાશ ઉભી કરી શકે છે, આજે બોલવા કરતાં વધુ સાંભળો, જાણો તમારું આજનું લવ રાશિફળ
ચીલા બનાવતી વખતે, શું તે ઘણીવાર કઠણ થઈ જાય છે? આ Tips થી, તે નરમ અને સ્વાદિષ્ટ બનશે
મેનોપોઝ દરમિયાન મહિલાઓએ પોતાની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ, જાણો નિષ્ણાતનો અભિપ્રાય
નવીનતમ
ગુરુગ્રામમાં બોલિવૂડ ગાયક રાહુલ ફાજિલપુરિયા પર ગોળીબાર, માંડ માંડ બચ્યો જીવ
DDLJ ના 30 વર્ષ - કાજોલે શૂટિંગ દરમિયાન અનોખા અનુભવો શેર કર્યા
ગુજરાતી સિનેમા માટે ઐતિહાસિક ક્ષણ, ભારતની પહેલી AI જનરેટેડ ગુજરાતી ફીચર ફિલ્મ તૈયાર થઈ રહી છે
ગુજરાતી જોક્સ - દારૂડિયા
Gujarat one day trip - રાજપીપળા ના જોવાલાયક સ્થળો
એપમાં જુઓ
x