શ્રાદ્ધ પક્ષમાં ખાન-પાનની આ વાતોંની કાળજી રાખવી

શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (14:16 IST)
પિતરોં માટે શ્રદ્ધાથી કરેલ તર્પણ, પિંડદાનને જ શ્રાદ્ધ કહે છે. પિતૃપક્ષ શરૂ થઈ ગયું છે અને તેનો ખૂબ મહત્વ હોય છે. શ્રાદ્ધ પક્ષ કે પિતૃપક્ષમાં પૂર્વજોને સમ્માન આપે છે અને કહેવાય છે કે આવું કરવાથી પિતૃ ખુશ હોય છે.
એવી માન્યતા છે કે આ પક્ષમાં કરાયેલા બધા કાર્યને સાચી રીતે પૂર્ણ કરવાથી પરિવાર પર પિતૃ દોષ નહી આવે છે. તો આવો જાણીએ આ સમયે ખાન-પાનથી 
 
સંકળાયેલી વસ્તુઓમાં શું કરવું જોઈએ અને શું નહી. 
- શ્રાદ્ધ પક્ષમાં પશું પંખીઓને દાણા અને જળ આપવાથી વિશેષ ફળ મળે છે. 
- પિતૃપક્ષમાં કેટલીક વસ્તુઓ ખાવું વર્જિત ગણાય છે જેમ કે ચણા, મસૂર, જીરું, સંચણ, દૂધી, કાકડી, સરસવનો શાક વગેરે. 
- માંસ માછલી અને દારૂનો સેવન કદાચ ન કરવું. 
- શ્રાદ્ધપક્ષના સમયે કાળા તલનો ઉપયોગ કરવું શુભ ગણાય છે. 
- શ્રાદ્ધના દિવસે લસણ-ડુંગળીનો ભોજન ઘર પર નહી બનાવવું જોઈએ. ભોજન સાત્વિક જ ખાવું. 
- બટાકા, મૂળા, અળવી અને કંદવાળી શાક પિતરોંને નહી ચઢાવાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર