×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગુજરાતી રેસીપી- મિક્સ વેજીટેબલ રાયતા
શુક્રવાર, 12 એપ્રિલ 2019 (11:58 IST)
2 કપ દહીં
1 ડુંગળી
1 ગાજર
1 કાકડી
1 લીલા મરચા
3-4 કોથમીર
1-2 ફુદીના
1 ચમચી જીરું
1 ચમચી ખાંડ
અડધી ચમચી આદું પાઉડર
અડધી ચમચી લાલ મરી પાઉડર
મીઠું સ્વાદપ્રમાણે
વિધિ-
* સૌથી પહેલા ડુંગળી, કાકડી અને ટમેટાને ધોઈ લો પછી છીલીને ટુકડોમાં કાપી લો.
* હવે કોથેમીર અને ફુદીના સમારી લો.
* મધ્યમ તાપ પર જીરું શેકી લો અને ઠંડું કરી તેને વાટી લો.
* એક બાઉલમાં દહીંને ફેંટી લો અને તેમાં શાકની સાથે બધી સામગ્રી નાખો.
* ત્યારબાદ તેમાં મીઠું, આદું પાઉડર, ખાંડ અને લાલ મરી પાઉડર નાખી સારી રીતે મિક્સ કરો.
* તૈયાર રાયતાને
ઠંડુ-ઠડું સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
શુ તમે આ રીતે બનાવ્યા છે ભરેલા મરચાં ?
આ છે બટેટા પાલક પરાઠા બનાવવાની વિધિ
કોકોનટ ભિંડા મસાલા બનાવશે તમારું ડિનર સ્પેશલ
કુકિંગ ટીપ્સ - ડુંગળી ટમેટાની જગ્યા આ વસ્તુઓથી પણ બનાવી શકો છો શાકની ગ્રેવી
શું સાબૂદાણા સાચે ફળાહારી છે કે માંસાહારી?
જરૂર વાંચો
ગિલ આવું કારનામું કરનારો પહેલો એશિયન કપ્તાન, તોફાની બેટિંગમાં તૂટી ગયા અનેક રેકોર્ડ
શું તમે ગણિત વગર કોમર્સના વિદ્યાર્થી છો? તો પછી તમે ૧૨મા ધોરણ પછી આ અભ્યાસક્રમોમાં હાથ અજમાવી શકો છો.
Heavy Rains- દેશભરમાં ચોમાસુ સક્રિય, વાદળો વરસશે, હવામાન વિભાગે આ રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું
Raja Raghuvanshi Sister:રાજા રઘુવંશીની બહેન કાનૂની મુશ્કેલીમાં ફસાઈ, ભાઈના મૃત્યુ પર ચોંકાવનારો દાવો કર્યો - પોલીસે FIR નોંધી
૫૫ વર્ષના ફુવાએ પ્રેમ માટે પતિની હત્યા કરાવી, ૨૫ વર્ષની ગુંજાએ લગ્નના દોઢ મહિના પછી તેની હત્યા કરાવી
ધર્મ
Devshayani Ekadashi 2025: દેવશયની એકાદશી પર, તમારી રાશિ પ્રમાણે આ ઉપાયો કરો, તમારી કરિયર અને નાણાકીય સ્થિતિમાં થશે સુધારો
Gauri Vrat Katha Puja Vidhi - ગૌરી વ્રત પૂજા વિધિ અને ગૌરી વ્રતની કથા
તમારા કુળ દેવી-દેવતા કોણ છે, કેવી રીતે જાણશો ? તેમની પૂજાથી મટી જાય છે બધા કષ્ટ
Sawan Somwar Vrat Rules: સોમવારના ઉપવાસમાં શું ખાવું યોગ્ય છે અને શું નહીં? તેના નિયમો જાણો
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati
એપમાં જુઓ
x