- શાકની ગ્રેવી બનાવતા સમયે જો ટમેટા ઉપલબ્ધ ન હોય તો , ચિંતા ન કરો. એક પાકેલું સફરજન લો. છાલ કાઢી લસણ , શેકેલી વરિયાળી અને એક ઈલાયચીની સાથે વાટી લો. તેને ટમેટાની ગ્રેવી રીતે જ ઉપયોગ કરો. ગ્રેવીના રંગ નિખરી આવશે. 
 
									
				
	- અથાણાના મસાલામાં બાફેલું બટાટા મિક્સ કરી પરોઠા બનાવો. કરારું બનશે. 
	 
	- ડુંગળીને કાપતા પહેલા જો દસ મિનિટ માટે ફ્રીજમાં મૂકી નાખો તો કાપતા સમયે આંસૂ નહી નિકળશે.