વિધિ
1. સર્વપ્રથમ બ્રેડને ગ્રાઈંડ્રરમાં નાખી બ્રેડનો ભૂકો બનાવી લો. ત્યારબાદ બટાકાને છોલીને છીણી લો. હવે બટાકામાં મીઠું, કોથમીર, લીલા મરચા, લાલ મરચા પાઉડર, અડધો બ્રેડનો ભૂકો નાખી બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો.
3. કટલેટસ બનાવા માટે કડાહીમાં તેલ ગર્મ કરો અને હાથ પર થોડું તેલ લગાવો. હવે થોડું મિશ્રણ લો અને તેને આંગળીથી દબાવીએ વચ્ચે ખાડો જેવું બનાવી લો. તેમાં અડધા માજરેલા ચીજ રાખો અને બટાકાના મિક્સથી ચીજને બંદ કરી નાખો. (જેમ કચોરીમાં ભરાવન કરે છે) કટલેટને રોલ કરતા ગોળ આકાર આપો. પછી તેને દબાવી ચપયો કરો અને બધા કટલેટ આ જ રીતે તૈયાર કરી લો.