ફ્રૂટ સાબુદાણા

સોમવાર, 21 જુલાઈ 2014 (14:47 IST)
સામગ્રી: સાબુદાણા - 3 કપ, 1 કપ દૂધ -, છીણેલું નારિયલ - 1 કપ,ખાંડ 1 ટીસ્પૂન ,કેળા - 2, બેલ-1,દાડમ દાણા  2ચમચી,
સફરજન 1/2 ,અંગૂર 10
 
બનાવવાની રીત- સાબૂદાણાને 10 કલાક માટે પલાળવા . એક પેનમાં ધીમા તાપે દૂધ ઉકાળો એમાં સાબૂદાણા નાખો અને  5 મિનિટ ધીમા તાપે રાંધવું . પેનમાંથી સાબૂદાણા અન્ય બાઉલમાં  કાઢી લો  .જ્યારે સાબુદાણા ઠંડા થઈ જાય તો તેમાં  ખાંડ, કેળાનું  પલ્પ અને છીણેલું નારિયલ મિક્સ કરો. આ મિશ્રણને હાથથી મિક્સ કરો.  હવે છેલ્લે, સફરજન, દ્રાક્ષ અને દાડમ મિક્સ કરો. ઠંડુ કરી સર્વ કરો.  
 
 

વેબદુનિયા પર વાંચો